Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

ઉનાના યુવા પત્રકાર ધર્મેશભાઇ જેઠવાનો જન્મ દિવસ

ઉના,તા.૨૬ : નાગરિકની સમસ્યાને વાચા આપી અને નાગરિકને તેમના મૂળભૂત અધિકારો માટે અવાજ ઉઠાવનાર અને યુવા પત્રકાર ધર્મેશભાઇ જેઠવા એ નોંધપાત્ર નામના મેળવી છે સામાજિક એકતા જાગૃતિ મિશન મા ઉના તાલુકાના તેઓ પ્રભારી છે અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ છે તેઓ ૨૯ વર્ષ પૂરા કરી ૩૦ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના મો. ૯૭૧૨૦૧૦૦૫૮ પર તેમના મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓ તરફથી જન્મ દિવસની શુભેરછાઓ પાઠવવામાં આવી રહી છે.

(11:01 am IST)