Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

જુનાગઢ યુથ કોંગ્રેસ પ્રમુખ કાર્તિક ઠાકરનો જન્મ દિવસ

જુનાગઢ તા. ૩૦ :.. જુનાગઢ શહેર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ કાર્તિકભાઇ ઠાકરનો આજે ૩૩ મો જન્મ દિવસ છે.

ર૦૦૬ માં વિદ્યાર્થી જીવનમાં એનએસયુઆઇના પ્રમુખ તરીકે વિદ્યાર્થીઓના અનેક પ્રશ્ને લડત આપનાર તેમજ ર૦૧૭ થી સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની સ્થાપના કરી સંસ્થાપક તરીકે સફળ નેતૃત્વ કરી રહ્યા છે. આજે કાર્તિકભાઇ ૩ર વર્ષ પુરા કરી ૩૩ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમના મો. નં. ૯૪ર૯૩ રરરર૦ ઉપર શુભેચ્છકો, શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:51 pm IST)