Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

જામકંડોરણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાનો જન્મદિવસ

જામકંડોરણા,તા.૨૮: તાલુકા ક્ષત્રિય સમાજના ટ્રસ્ટી અને જામકંડોરણા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેન્દ્રસિંહ બી.વાળાનો આજે જન્મદિવસ છે. યશશ્વી જીવનના આજે ૩૯ વર્ષ પુરા કરી ૪૦માં વર્ષમાં પ્રવેશ કરતાં તેમને આજે તેમના જન્મદિવસે રાજકીય, સામાજીક આગેવાનો, મિત્રો, સ્નેહીઓ તેમજ પરિવારજનો દ્વારા તેમના મો.નં. ૯૭૨૭૯ ૯૯૪૪૪ પર શુભેચ્છાઓની વર્ષા થઇ રહી છે.

(11:33 am IST)