Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

બોટાદ એસ.પી. હર્ષદ મહેતાનો આજે જન્મ દિવસ

જુનાગઢ, તા. ર૬ : બોટાદ એસ.પી. તરીકે ફરજ બજાવતા હર્ષદભાઇ મહેતાનો આજે ૪૭મો જન્મ દિવસ છે.

અગાઉ રાજકોટ શહેરમાં એસીપી તરીકે ફરજ બજાવી ચૂકેલા હર્ષદભાઇ મહેતા અત્યંત સરળ સ્વભાવના અને પ્રમાણિક નિષ્ઠાવાન અને જાંબાઝ પોલીસ અધિકારી તરીકેની છાપ ધરાવે છે. હાલ બોટાદમાં પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી લોકોને શાંતિ અને સલામતીનો અહેસાસ કરાવનાર શ્રી મહેતા આજે ૪૬ વર્ષ પુરા કરી ૪૭મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે તેમના મો.નં. ૯૬૩૮૭ ૩૭૧૧૭ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:42 pm IST)