Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ધ્રોલ ગાર્ડી કોલેજના કર્મચારી અશ્વિન આશાનો જન્મ દિવસ

ધ્રોલ : બ્રહ્મ સમાજના અગ્રણી અને ગાર્ડી કોલેજ -ધ્રોલના બિન શૈક્ષણીક વિભાગના કર્મચારી શ્રી અશ્વિન બી. આશા  (મો. ૯૮૭૯૪ ૯૦૧પ૪) તા. રપ ના રોજ પ૧ વર્ષ પૂર્ણ કરી પર માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

તેઓના જન્મ દિવસ નિમિતે ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, ધ્રોલ યાર્ડના ચેરમેન રસીકભાઇ ભંડેરી, તાલુકા પંચાયતના પ્રમુખ ભીમજીભાઇ મકવાણા, ગાર્ડી કોલેજના પ્રિન્સીપાલ ડો.વિજયભાઇ સોજીત્રા તથા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી જયેન્દ્રભાઇ મુંગરાએ શુભકામના પાઠવી છે.

(12:49 pm IST)