Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

જેતપુર સિન્ધી સમાજના અગ્રણી અશોક વધવાનો આજે જન્મદિવસ

નવાગઢ તા.રર : જેતપુર સિન્ધી સમાજના શ્રેષ્ઠી અશોકભાઇ વધવાનો આજે જન્મ દિવસ છે.

જેતપુર સિન્ધી સમાજના પ્રમુખપદેને ભુતકાળમાં ઇન્ટરનેશનલ જેસીઝ સંસ્થામાં પણ પોતાના અનુભવનો નિચોડ આપી ચુકયા છે. ટેક્ષટાઇલ ક્ષેત્રે વેપારમાં ઉચેરી નામના ધરાવતા છતા સામાજીક, આર્થિક રાજકીય, સાંસ્કૃતિક ગતીવિધીમાં સંપુર્ણ તટસ્થ, નિડરતા અને નીખાલસ્તાનો અભીગમ ધરાવતા અશોકભાઇને તેમના મો.નં. ૯૮૨૪૨ ૮૬૭૭૬ ઉપર શુભેચ્છાઓથી ભીજાય રહયા છે.

(1:25 pm IST)