Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

બોટાદના ભકિત ન્યુઝ એજન્સીવાળા ઘનશ્યામભાઇ પરમારનો જન્મદિન

બોટાદ, તા. ૧ : બોટાદનાં ભકિત ન્યુઝ એજન્સીવાળા ઘનશ્યામભાઇ આર. પરમારનો આજે જન્મ દિવસ છે. ઘનશ્યામભાઇ પરિવારજનો સાથે તેમનો જન્મદિવસ ઉજવશે.

માતા કાન્તાબેન પરમાર, રમેશભાઇ, પત્ની ગીતાબેન પરમાર, દિકરી ભકિત, ઉન્નતિ, મોટાભાઇ પ્રકાશભાઇ, મુકેશભાઇ, ભત્રીજો કરન, અજુન, ઝલક સહિતે શુભેચ્છા પાઠવી છે. (મો. ૯૦૩૩૮ ૦૭૭પ૩, ૯૮ર૪૯ ૮૯૮૬૦)

(11:48 am IST)
  • કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર અતૂટ :ભાજપ નેતાઓ પહેલા જ દિવસથી સરકાર તોડવાની વેતરણમાં : કુમારસ્વામીએ ભાજપના નેતા પ્રકાશ જાવડેકરના દાવાને ફગાવ્યો : કુમારસ્વામીએ કહ્યું કે ભાજપ છેલ્લા છ મહિનાથી સરકાર ગબડશે તેવી કાગારોળ મચાવે છે : પરંતુ તેની કર્ણાટક સરકાર પર કોઈ અસર પડશે નહીં access_time 1:14 am IST

  • લોક રક્ષક દળ પેપર લીક કૌભાંડઃ એટીએસે વધુ ૨ ને ઝડપી લીધા : રાજકોટ સીઆઈડી અને એટીએસ દ્વારા વડોદરા આસપાસ તપાસનો મોટો ધમધમાટ ચાલુ છેઃ એટીએસ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં વધુ ૨ ની ધરપકડો કરી ગાંધીનગર લઈ જવાયા છે એટીએસએ વોચ ગોઠવી આ ધરપકડો કરી છે access_time 3:36 pm IST

  • સુરત :જાપાની કંપની ઝીકાના અધિકારી આવતીકાલે સુરત અને નવસારીના ખેડૂતોની કરશે મૂલાકાત :બુલેટ ટ્રેન અને જમીન સંપાદન મુદ્દે ઝીકા કંપનીના આધિકારી ગુજરાત ખેડૂત સમાજ સાથે પણ કરશે ચર્ચા access_time 2:39 pm IST