Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

એબીપી ન્યુઝના કેમેરામેન મોહિત લાઠીયાનો જન્મદિવસ

રાજકોટઃ એબીપી ન્યુઝના કેમેરામેન મોહિત લાઠીયાનો આજે જન્મદિવસ છે. મોહિતે ૧-૨-૧૧ના રોજ હેલો સોરાષ્ટ્ર ન્યુઝમાં કેમેરામેન તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ ચાંદની ન્યુઝ, વી ટીવી ન્યુઝમાં ફરજ બજાવી હતી અને હાલમાં એબીપીમાં કેમેરામેન છે. ૨૮માં વર્ષમાં પ્રવેશ કરતાં તેમને બહોળા મિત્રવર્તુળ તરફથી (મો. ૮૮૬૬૮ ૮૨૭૨૭) ઉપર શુભકામના મળી રહી છે.

(3:52 pm IST)