Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ચિત્રલેખા મેગેઝીનના પત્રકાર જીતેન્દ્ર રાદડીયાનો જન્મદિવસ

 રાજકોટઃ ચિત્રલેખા મેગેઝીનમાં છેલ્લા ત્રણ વર્ષથી સેવા આપી રહેલા પત્રકાર શ્રી જીતેન્દ્ર રાદડીયાનો આજે જન્મદિવસ છે તેઓએ અબતક ન્યુઝ પેપરમાં પણ અલગ-અલગ ફિલ્ડમાં કામગીરી કરી છે મુળ જેતપુર તાલુકાના મંડલીકપુરના શ્રી રાદડીયાએ એમજેએમસીએમ ફીલ અને પીએચડીનો અભ્યાસ  કર્યો છે. હસમુખા સ્વભાવના અને મિત્રવર્તુળમાં જીતુ તરીકે જાણીતા એવા જીતેન્દ્ર રાદડીયા આજે યશસ્વી જીવનના ૩૦ વર્ષ પુર્ણ કરી ૩૧માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓના જન્મદિને મો.૮૮૬૬૭૫૦૬૫૮ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(3:28 pm IST)