-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Friday, 22nd March 2024
માહિતી આયોગના રજીસ્ટ્રાર પ્રકાશ મોદીનો જન્મદિન
રાજકોટઃ ગુજરાત માહિતી આયોગના રજીસ્ટ્રાર તરીકે સેવા આપતા નિવૃત અધિક કલેકટર પ્રકાશ બી. મોદીનો જન્મ તા.૨૨ માર્ચ ૧૯૬૨ ના દિવસે થયેલ. આજે ૬૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મુળ ગાંધીનગર પંથકના વતની પ્રકાશ મોદી ભુતકાળમાં રાણાવાવમાં તાલુકા વિકાસ અધિકારી, સુરતમાં ડે.ડી.ડી.ઓ. રાજયના મદદનીશ વિકાસ કમિશનર તત્કાલીન મંત્રી જયંતીભાઇ કવાડીયા અને આર.સી. ફળદુના અંગત સચિવ સ્પીપાના નાયબ સચિવ વગેરે પદ પર રહી ચુકયા છે.
મો.૯૯૭૮૪ ૦૫૭૯૪ ગાંધીનગર.
(4:50 pm IST)