-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Monday, 22nd April 2024
શહેર ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ દક્ષાબેન વાઘેલાનો આજે જન્મદિવસ
રાજકોટઃ શહેર ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ દક્ષાબેન વાઘેલાનો આજે જન્મદિવસ છે. જીવનના ૩૨ વર્ષ પૂર્ણ કરી ૩૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.
ભૂતકાળમાં વોર્ડ નં. ૩માં મંત્રી તરીકે ત્યારબાદ વોર્ડ નં. ૬ના પ્રભારી તરીકે અને વોર્ડ નં. ૩માં ચૂંટણી પણ લડી ચૂક્યા છે. હાલ તેઓ શહેર ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમના પતિ નિતીન વાઘેલા પણ હાલ લોકસભાની ચૂંટણીમાં વિડીયો રથ ઇન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
(3:52 pm IST)