Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સરકારના મંત્રી, પાર્ટીના મહામંત્રી મનસુખ માંડવીયાનો જન્મદિન

રાજકોટ તા. ૧ : ભાજપના પ્રદેશ મહામંત્રી, ચૂંટણી સમિતિના સભ્ય અને કેન્દ્ર સરકારના રાજયકક્ષાના મંત્રી શ્રી મનસુખ માંડવીયાનો જન્મ તા. ૧ જુન ૧૯૭રના દિવસે થયેલ આજે તેમના જીવનના ૪૭માં વર્ષનું પ્રથમ પ્રભાત ઉગ્યું છે તેઓ માર્ગવાહન વ્યવહાર, ખાતર કમીકલ્સ વગેરે મંત્રાલય સંભાળી રહ્યા છે. ભૂતકાળમાં પાલીતાણાના ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ મહામંત્રી રહી ચૂંકયા છે.

મો.૯૪ર૬ર ૧૧૬૭૦ પાલીતાણા

(4:34 pm IST)