Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

વાહન વ્યવહાર કમિશનર આર.એમ. જાદવનો જન્મદિન

રાજકોટ તા. ૧ : ગુજરાતના વાહન વ્યવહાર કમિશનર શ્રી આર.એમ.જાદવનો જન્મ તા.૧ જુન ૧૯પ૯ ના દિવસે થયેલ આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૧૯૯૮ ની બેચના સચિવ કક્ષાના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે મૂળ વીજાપુર (મહેસાણા) પંથકના વતની છે અગાઉ પછાત વર્ગ વિકાસ નિગમમાં મેનેજીંગ ડીરેકટર, નગરપાલિકા નિયામક વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૧૩૬૧

મો.૯૯૭૮૪ ૦પ૯૯૪ ગાંધીનગર

(4:33 pm IST)