Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ડાંગના જિલ્લા કલેકટર બી.કે. કુમારનો જન્મદિન

રાજકોટ તા. ૧ : દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી બી.કે. કુુમારનો (આઇ.એ.એસ.) જન્મ તા.૧ જુન ૧૯૬૦ ના દિવસે થયેલ આજે યશસ્વી જીવનના પ૯માં વર્ષના દ્વારે ઉભા છે. તેઓ અગાઉ નવસારીમાંં અધિક કલેકટર,  રાજય ચૂંટણી પંચમાં નાયબ કમિશનર, પ્રોહીબીશન એકસાઇઝ નિયામક વગેરે પદ પર રહી ચુકયા છે.

ફોન નં. ૦ર૬૩૧-રર૦ર૦૧મો.૯૯૭૮૪ ૦૬ર૦૮ આહવા

(4:33 pm IST)