Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

જુનાગઢ જીલ્લા રઘુવીર સેનાના પ્રમુખ ગીરીષ આડતીયાનો જન્‍મ દિવસ

નવાગઢ  : જુનાગઢ રઘુવીર સેનાના પ્રમુખ ગીરીષ આડતીયાનો આજે જન્‍મદિવસ . પોતાની પ્રવૃતિઓમાં સતત ગળાડુબ રહેવા છતાં જુનાગઢ જીલ્લામાં રઘુવીર સેનાના દરેક શહેરોના સૈનિકોને સતત પ્રોત્‍સાહીત કરતા આડતીયા ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ શહેરના વ્‍યાપાર સેલના કન્‍વીનર તરીકે શ્રી જલારામ ગ્રુપના પ્રમુખપદે તથા લોહાણા મહાજનમાં પણ પોતાની અનેરી સેવા બજાવી રહ્યા છે.

આપબળે, સ્‍વ નિર્ણય સાથે આગળ વધવાની પ્રેરણા કાયમ લોકોને આપતા રહેતા ગીરીષ આડતીયાને જન્‍મદીનની અનરાધાર શુભેચ્‍છા. નં ૯૪ર૭ર ર૯૩૯૪

(4:12 pm IST)