Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

લોધીકા તાલુકા કોંગ્રેસ અનુ.સુચીત જાતી ડીપાર્ટમેન્‍ટ પ્રમુખ ભીખાભાઇ એન.સાગઠીયાનો જન્‍મદિવસ

લોધીકા તાલુકાના ખીરસરા ગામનાં કોંગ્રેસ ડીપાર્ટમેન્‍ટના પ્રમુખ ભીખાભાઇ સાગઠીયા તા.૧-૬-૧૯૬૮ના દિવસે નાથાભાઇ સાગઠીયાના ઘરે જન્‍મ થયેલ. તેમના પત્‍નિ કમળાબેન ખીરસરા ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ છે તેમજ ભીખાભાઇ તાલુકા કોંગ્રેસના સક્રિય કાર્યકર તેમજ અ.જા. તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળે છે. તેમના જન્‍મ દિવસ નિમીતે શુભેચ્‍છા મિત્રો પાઠવીઁ રહયા છે. મો. ૯૮ર૪૪ પ૬પ૮૧.

(12:24 pm IST)