Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

કાલે પ્રોહીબીશન એન્ડ એકસાઇઝ નિયામક સુનિલ ઢોલીનો જન્મદિન

રાજકોટ : ડીરેકટર ઓફ પ્રોહબીશન એન્ડ એકસાઇઝ શ્રી સુનિલકુમાર ઢોલીનો જન્મ તા. ર૭ મે ૧૯૬રના દિવસે થયેલ. આવતીકાલે પ૭માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ કચ્છના વતની અને ર૦૦૯ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. આઇ.એ.એસ. કેડરમાં નિમણૂક પામ્યા બાદ રાજકોટમાં અધિક કલેકટર, રાજયમાં મધ્યાહ્ન ભોજન યોજના  કમિશનર, મોરબી જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૮૭૭૦, મો. ૯૯૭૮૪ ૦૬ર૬ર, ગાંધીનગર

(11:57 am IST)