Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

જસદણ ભાજપ મહામંત્રી નિમેશભાઈ શુકલનો જન્મદિન

આટકોટ, તા. ૨૬ : જસદણ શહેર ભાજપ મહામંત્રી નિમેશભાઈ શુકલનો આજે જન્મદિવસ છે. તેઓ જસદણની વિવિધ સંસ્થા તથા પંચ બ્રહ્મણ સમાજ પૂર્વ પ્રમુખ તેમજ બધા સમાજ સાથે સંકળાયેલ છે. તેમના ઉપર જન્મદિનની શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

(11:31 am IST)