Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

રાજકોટના ઉદ્યોગપતિ બંકીમભાઇ મહેતાનો આજે જન્મદિવસ

જુનાગઢઃ રાજકોટના ઉદ્યોગપતિ બંકીમભાઇ મહેતાનો આજે ૩૭ મો જન્મદિવસ છે.

તેઓ રાજગોર બ્રાહ્મણ યુથ કલબના ચેરમેન છે તેમજ રાજકોટ ખાતે રાજગોર પરીવાર દ્વારા સંચાલીત કોવીડ કેર સેન્ટર સમીતીના સભ્ય જ્ઞાતિના ભામાશા તરીકે ઓળખાતા બંકીમભાઇ જ્ઞાતિ સેવામાં હંમેશા આગળ જ હોય છે. આજે તેમના જન્મદિન નિમીતે તેમના શુભેચ્છકો મો.નં. ૯૯રપ૪ રરર૮૮ ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.

(12:50 pm IST)