Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ગિરીશભાઇ પરમારનો જન્મદિવસ

રાજકોટ : પડધરી ઋષિવંશી સમાજ સેવામંત્રી કુમાર હેર સલૂનવાળા દિપેશભાઇ પરમારના પિતા ગીરીશભાઇનો ગઇકાલે જન્મદિવસ હતો. તેઓએ જીવનના ૬૦ વર્ષ પૂર્ણ કરી ૬૧ વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમના જન્મદિવસ નિમિત્તે સગા-સંબંધીઓ દ્વારા ખુબ ખુબ શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. (મો. ૯પ૮૬૯ ર૪ર૬ર).

(12:52 pm IST)
  • આજે ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ધુણ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 593 અને ગ્રામ્યના 133 કેસ સાથે કુલ 726 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:30 pm IST

  • તામિલનાડુમાં પણ કોરોના હાહાકાર મચાવે છે: તામિલનાડુમાં પણ ૨૩૩૪૮ નવા કેસ થયા ૨૦૦૬૨ સાજા થયા અને ૧૬૭ મૃત્યુ થયા છે. access_time 9:34 pm IST

  • દક્ષિણના રાજ્યોમાં આજે પ્રિમોન્સુન વરસાદ પડવાની સંભાવના આજે કર્ણાટક, દક્ષિણ કોંકણ અને કેરળમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે, બેંગલુરુ, મૈસુરૂ, મદુરાઈ અને સાલેમ નજીક પણ વરસાદ પડવાની સંભાવના જાણીતા વેધર વોચર કેન્નીએ તેમના ટ્વિટર હેન્ડલ પર દર્શાવી છે access_time 10:53 am IST