Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

લોધીકા એએસઆઇ હરદિપસિંહ જાડેજાનો જન્મદિન

ખીરસરા તા. ર૭: રાજકોટ જીલ્લાનાં લોધીકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ હરદિપસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ છે. હાલમાં તેઓ મેટોડા જીઆઇડીસી પોલીસ ચોકીમાં ફરજ બજાવે છે. (મો. ૯૧૦૬૮ ૧પ૦૮૩) ઉપર જન્મ દિવસની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(3:24 pm IST)