Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

રાજકોટના ઉદ્યોગપતિ બંકિમભાઇ મહેતાનો જન્‍મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. પ :.. રાજકોટના ઉદ્યોગપતિ બંકિમભાઇ મહેતાનો કાલે ૩૭મો જન્‍મ દિવસ હતો.

તેઓ રાજગોર બ્રાહ્મણ યુથ કલબના ચેરમેન છે તેમજ રાજકોટ ખાતે રાજગોર પરિવાર દ્વારા સંચાલિત કોવિડ કેર સેન્‍ટર સમિતિના સભ્‍ય, જ્ઞાતિના ભાષા તરીકે ઓળખાતા બંકિમભાઇ જ્ઞાતિની સેવામાં હંમેશા આગળ જ હોય છે.

તેમના જન્‍મદિન નિમિતે તેમના શુભેચ્‍છકો મો. નં. ૯૯રપ૪ રરર૮૮ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(11:39 am IST)