Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

જસદણઃ ડો.પંકજભાઇ કોટડીયાનો આજે જન્મદિન

જસદણઃ જસદણ, વિંછીયા બાબરા સહીતનના અન્ય તાલુકાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ કામગીરી કરનારા ડો.પંકજભાઇ કોટડીયાનો આજે જન્મદિવસ છે.

તા.રપ જાન્યુઆરી ૧૯૮૧ના રોજ જન્મેલા છેલ્લા ૧ર વર્ષથી ડોકટર હાઉસ આટકોટ રોડ ખાતે દર્દીઓની પીડા દુર કરનારા એમ ડી ગાયનેકોલોજીસ્ટ ડો. પંકજભાઇ કોટડીયા આજે યશસ્વી જીવનના ૩૮ વર્ષ પુર્ણ કરી ૩૯માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. જીલ્લામાં સર્વ જીવ હિતાય-સર્વજન સુખાયના એક માત્ર ધ્યેય સાથે ફરજ નિભાવનાર ડો.પંકજભાઇએ
(મો.નં. ૯૮રપપ ૦૩૬૩૦)ઉપર જન્મદિનની મિત્રો શુભેચ્છકો દ્વારા શુભેચ્છા મળી રહી છે.

(12:52 pm IST)