Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રાજકોટના રઘુવંશી-ભાજપ અગ્રણી મયંકભાઈ પાઉનો આજે જન્મદિવસ

 

(ભાવિન સેજપાલ દ્વારા)ટંકારાઃ રાજકોટ શહેરના રઘુવંશી અગ્રણી મયંકભાઈ પાઉનો આજે જન્‍મદિવસ છે. તેઓનો ૫૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે.

તેઓ રેલ એન્‍ડ એરએસોસિએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્‍ટ તરીકે તેમજ રાજકોટ શહેર ભાજપ કારોબારી સદસ્‍ય તેમજ વિશ્વ હિન્‍દુ પરિષદ અને આર.એસ.એસ.ના કાર્યકર તેમજ જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્‍પિટલ ના એડવાઈઝર કમિટી મેમ્‍બર તેમજ અનેક સામાજિક સંસ્‍થા સાથે સંકળાયેલ છે.

(3:37 pm IST)