Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

જામનગરના પુર્વ મેયર સનતભાઇ મહેતાનો આજે જન્‍મદિવસ

રાજકોટ, તા., ૧૮:  જામનગરના પુર્વ મેયર શ્રી સનતભાઇ મહેતાનો આજે જન્‍મદિવસ છે.  તેઓ જામનગર મહાનગર પાલીકામાં મેયર પદ પર રહયા પછી ગુજરાત રાજયના બે મહત્‍વના બોર્ડ નિગમ જેવા કે ગુજરાત હાઉસીંગ બોર્ડ અને ગુજરાત ઔદ્યોગીક વિકાસ નિગમ (જીઆઇડીસી) ના ડાયરેકટર પદે પણ રહી ચુકયા છે. હાલ તેઓ અખિલ ભારતીય મેયર પરીષદ-નવી દિલ્‍હીના ડાયરેકટર તરીકે ફરજ બજાવી રહયા છે. તેઓના જન્‍મદિવસે અભિનંદન વર્ષા થઇ રહી છે. મો. ૯૮ર૪ર ર૧૦૧૦

(12:11 pm IST)