Gujarati News

Gujarati News

તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા સુદ - ૧૨ બુધવાર
તા. ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા સુદ - ૧૧ મંગળવાર
તા. ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા સુદ - ૭ શુક્રવાર
તા. ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા સુદ - ૬ બુધવાર
તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા સુદ - ૫ મંગળવાર
તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા સુદ - ૨ શનિવાર
તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા સુદ - ૧ શુક્રવાર
તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ વદ - ૧૪ બુધવાર
તા. ૯ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ વદ - ૧૩ મંગળવાર
તા. ૬ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ વદ - ૯ શનિવાર
  • કેરળ સરકારનો મોટો નિર્ણય : સબરીમાલા અને સીએએ વિરોધી સામેના કેસ પાછા ખેચશે : કોંગ્રેસ નેતૃત્વ વાળા યુડીએફએ સરકારના આ નિર્ણયને આવકાર્યો : જયારે ભાજપે ભગવાન અયપ્પાના ભક્તો વિરુદ્ધ કેસ દાખલ કરવા બદલ મુખ્યમંત્રી પાસે માફીની માંગ કરી access_time 12:40 am IST

  • ત્રંબામાં સાંજે પ્રથમવાર મુખ્યમંત્રીની જાહેરસભા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે રાજકોટ શહેર-જિલ્લાની મુલાકાતે છે. તેઓ આજે સાંજે ૭ વાગ્યે ત્રંબા કસ્તુરબાધામ ત્રંબા ખાતે ભાજપનો પ્રચાર કરશે. ગામમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા પ્રથમ વખત યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભૂપત બોદર ચૂંટણી લડી રહ્યા છે. access_time 4:13 pm IST

  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST