Gujarati News

Gujarati News

તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા વદ – ૩ શુક્રવાર
તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા વદ – ૨ ગુરૂવાર
તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા વદ – ૧ બુધવાર
તા. ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા સુદ – પૂનમ મંગળવાર
તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા સુદ – ૧૪ સોમવાર
તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા સુદ – ૧૦ શુક્રવાર
તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા સુદ – ૯ ગુરૂવાર
તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા સુદ – ૮ બુધવાર
તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા સુદ – ૭ મંગળવાર
તા. ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા સુદ – ૬ સોમવાર
  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • કોંગી ધારાસભ્યને ઇડીના દરોડાની ધમકી અપાઇ : જેડીએસના મુખિયા કુમારસ્વામીનો ધડાકોઃ બેંગલુરૂના રિસોર્ટમાંથી ગુમ થયેલ કોંગી ધારાસભ્ય આનંદસિંઘને ''ઇડી''ના દરોડાની ધમકી આપવામા આવી હતી. access_time 4:26 pm IST

  • કર્ણાટક કોંગ્રેસના ફૂટ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કે. બી. કોલીવાડએ કહ્યું સિદ્ધારામૈયા અસલમાં કોંગ્રેસી નથી : સિદ્ધારામૈયા પોતાને પાર્ટીના બોસ મને છે પરંતુ તેઓના કારણે કોંગ્રેસનું ઘણું નુકશાન થયું access_time 11:15 pm IST