Gujarati News

Gujarati News

તા. ૧૧ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ વદ – ૭ મંગળવાર
તા. ૧૦ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ વદ – ૭ સોમવાર
તા. ૭ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ વદ – ૪ શુક્રવાર
તા. ૬ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ વદ – ૩ ગુરૂવાર
તા. ૫ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ વદ – ૨ બુધવાર
તા. ૪ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ વદ – ૧ મંગળવાર
તા. ૩ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ સુદ – ૧૫ સોમવાર
તા. ૩૧ જૂલાઇ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ સુદ – ૧૨ શુક્રવાર
તા. ૩૦ જૂલાઇ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ સુદ – ૧૧ ગુરૂવાર
તા. ૨૯ જૂલાઇ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ સુદ – ૯ બુધવાર
  • GST કલેક્શનમાં જબરો ઘટાડો:જુલાઈ, 2020 માં એકત્રિત કરવામાં આવેલી જીએસટીની કુલ આવક ઘટીને રૂ. 87,422 કરોડ થઈ છે : સીજીએસટી: રૂ .16,147 કરોડ: એસજીએસટી: 21,418 કરોડ : આઇજીએસટી: 42,592 કરોડ : સેસ: 7,265 કરોડ access_time 10:18 pm IST

  • કાલે વિજયભાઈના અધ્યક્ષસ્થાને વન મહોત્સવ ઉજવણીની બેઠક : ૭૧માં રાજયકક્ષાના વનમહોત્સવની ઉજવણી અંતર્ગત રાજકોટના આજી ડેમ વિસ્તાર ખાતે અર્બન ફોરેસ્ટ અને સાંસ્કૃતિક વન નિર્માણ કાર્યક્રમ આવતીકાલે તા. ૨ના રવિવારે સવારે ૧૦:૩૦ વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમ યોજાશે : જેમાં ૫૦ જેટલા પદાધિકારીઓ - અધિકારીઓ સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે હાજર રહેશે access_time 12:54 pm IST

  • રાજકોટમાં આજે 131 લોકો માસ્ક વિનાનાં દંડાયા :65500નો દંડ: આજથી 500નો દંડ વસુલતુ મ્યુનિ.કોર્પોરેશન અને પોલીસ તંત્ર: સૌથી વધુ વોર્ડ નં.1માં 13 લોકો ઝડપાયા: વોર્ડ નં. 7માં બધા માસ્ક પહેરી નિકળ્યા access_time 8:15 pm IST