-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Wednesday, 27th March 2024
આજના શુભ દિવસે - 1712
વ્યકિતના પરિચયની શરૂઆત ચહેરાથી ભલે થતી પણ એની સંપૂર્ણ ઓળખ તો વાણીથી જ થાય છે.
સંપત્તિથી મંદિર ઉભુ જરૂર કરી શકાય છે, પણ એની તાકાત તો પરમાત્માને હૃદયમાં બિરાજમાન કરવાથી જ અનુભવી શકાય છે.
બીજાના દુઃખમાં ભાગીદાર બનતા તમને આવડે તો જગતના જીવ માત્ર સાથે મૈત્રી જમાવતા તમને કોઇ જ અટકાવી શકે તેમ નથી.
જે તમારુ નથી એ તમે છોડી દો...તમારુ જે છે એ હું તમને આપી દઉં છું ! -ધર્મસંદેશ
વિનુભાઇ જગડા જ્જ ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:48 am IST)