Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

આજના શુભ દિવસે - 1714

- જેઅોને પોતાના વિચારો તેમજ વાણી ઉપર થોડો ઘણો પણ સંયમ હોય તેઅોનો ચહેરો શાંત, ગંભીર, સુંદર અને આકર્ષક બને છે, વાણી મધુર હોય છે અને આંખો તેજસ્વી પ્રકાશિત હોય છે.
- જેની જિજ્ઞાસા જીવતી રહે છે ઍ કદી વૃધ્ધ થતો નથી, જેથી પ્રષ્ટિમાં બાળવુ જેવી જિજ્ઞાસા હોય છે ઍ સદા યુવાન રહે છે, જગતની પ્રત્યેક નવી ચીજમાંથી ઍનો જીવનરસ પ્રા થાય છે.
- ગુમાઇ ગયેલું પ્રત્ય ઉદ્યોગથી મળશે, ગયેલું આરોગ્ય મિતાહારથી પુનઃ મળશે ગયેલું જ્ઞાન અભ્યાસથી તાજુ થશે પરંતુ ગુમાઇ ગયેલો કલાક કોણે ફરીથી જાયો છે? ખોવાયેલી તક કોણે પાછી મેળવી છે.
વિનુભાઇ જગડા
 ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:17 am IST)