Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2024

આજના શુભ દિવસે - 1719

- ભવિષ્‍ય પર ધ્‍યાન કેન્‍દ્રિત કરીને-વર્તમાનના આનંદને માણવાનું ચૂકશો નહી.

- કોઇપણ પર કરેલો ઉપકાર યાદ રાખવો નહીં કે યાદ આપવો નહી.

- ભકિત યોગ એટલે ઇશ્વર સાથે વાતચીત કરવાનો અને ઇશ્વરને કરવાનો યોગ.

- સુખ કંઇ સફળતાનું ઓશિયાળુ નથી દુઃખદ નિષ્‍ફળતાનું ગુલામ નથી કોઇને સુખી કરવા મળવુ એ સુખી થવાનો સૌથી સરળ રસ્‍તો છે.

-જયારે એક માણસ બીજા માણસ માટે ઘસાઇ છુટે ત્‍યારે એ સુખની ટોચ પર હોય છે.

વિનુભાઇ જગડા

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:13 am IST)