Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

આજના શુભ દિવસે - 1713

-જીવનમાં કયો ભાગ ભજવવાનો છે. તે આપણે પસંદ કરવાનું હોતુ નથી આપણો ભાગ આપણે બરાબર ભજવીએ એટલી જ આપણી માથે ફરજ છે.

- માણસને શાંતિ જોઇએ છે, પરંતુ પોતાને પજવતી અશાંતિના મૂળિયા તપાસવાની નિરાંત એની પાસે નથી.

- પ્રેમ કરવા માટે પાત્રને શોધવાની જરૂર નથી, પ્રેમને પાત્ર બનવાની જરૂર છે

વિનુભાઇ જગડા 

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:38 am IST)