Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

આજના શુભ દિવસે - 479

કોઇ વૃદ્ધ એમ ન માને કે એનું જીવન નકામું છે,

તે હવે કંઇ કરી શકતો નથી !

એ પ્રેમ કરી શકે છે, લાગણી બતાવી શકે છે,

હૂંફ આપી શકે છેઃ એ મૂડી ઘરની બહાર ન મળે,

એની સૌને જરૂર છે

-ફાધર વોલસ

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:07 am IST)