Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

આજના શુભ દિવસે - 435

છે તું માણસ તો મને

ચોકકસ ઓળખાણ આપ,

તારા નામ, પ્રતિષ્ઠા કે

સંપત્તિનું છે  મારે શું કામ

-સુધીર એલ.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(10:48 am IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • સુપ્રીમકોર્ટમાં અયોધ્યા ભૂમિ વિવાદ અને આમ્રપાલી મામલાની થશે સુનાવણી : સુપ્રીમકોર્ટમાં બે મોટા મામલાની થશે સુનાવણી : અયોધ્યા ભૂમિ વિવાદ અને આમ્રપાલીના અધૂરા પ્રોજેક્ટ પર સુનાવણી કરશે access_time 1:03 am IST

  • મોડીરાત્રે રાજકોટના પંચનાથ મંદિર પાસેના એક કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ત્રણથી ચાર લોકો કોમ્પ્લેક્ષમાં ફસાયા હોવાની આશંકા : લોકોના ટોળા ઉમટયા : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો access_time 12:30 am IST