Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

આજના શુભ દિવસે - 843

ભૂતકાળની તકલીફો, સાંસ્કૃતિક વારસો અને સામાજિક માન્યતાઓ એ બધું જ ભૂલી જાઓ, તમે પોતે જ તમને જોઇતી જિંદગીનૂ઼ સર્જન કરી શકો છો

(10:18 am IST)
  • રાજકોટ મહિલા ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી સહિત તેમના પૂરા પરિવારને વળગ્યો કોરોના : તેમના પતિ બકુલભાઈ, બન્ને પુત્રો, પુત્રવધુ સહિત બાળકો પણ કોરોના સંક્રમિત થતા પરિવારમાં હડકંપ મચી ગયો access_time 11:39 pm IST

  • ઇંગ્લેન્ડ : એડિનબર્ગના ડ્યુક, પ્રિન્સ ફિલિપ, જેમણે 73 વર્ષ પહેલા રાણી એલિઝાબેથ સાથે લગ્ન કર્યા હતા, તેમનું આજે સવારે વિન્ડસર કેસલ ખાતે નિધન થયું છે. તેઓ 99 વર્ષના હતા. ઇંગ્લેન્ડમાં માતમ છવાયો access_time 4:58 pm IST

  • ભારતમાં અમેરીકી કંપની જોન્સન ઍન્ડ જોન્સન આગામી સમયમાં તેની સીંગલ શોર્ટ કોવિડ વેક્સીનની કલીનીકલ ટ્રાયલ શરૂ કરી દેશે access_time 3:55 pm IST