Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

આજના શુભ દિવસે - 1712

વ્‍યકિતના પરિચયની શરૂઆત ચહેરાથી ભલે થતી પણ એની સંપૂર્ણ ઓળખ તો વાણીથી જ થાય છે.

સંપત્તિથી મંદિર ઉભુ જરૂર કરી શકાય છે, પણ એની તાકાત તો પરમાત્‍માને હૃદયમાં બિરાજમાન કરવાથી જ અનુભવી શકાય છે.

બીજાના દુઃખમાં ભાગીદાર બનતા તમને આવડે તો જગતના જીવ માત્ર સાથે મૈત્રી જમાવતા તમને કોઇ જ અટકાવી શકે તેમ નથી.

જે તમારુ નથી એ તમે છોડી દો...તમારુ જે છે એ હું તમને આપી દઉં છું ! -ધર્મસંદેશ

વિનુભાઇ જગડા જ્જ ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:48 am IST)