-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
આજના શુભ દિવસે - 1711
તમારા સુખમાં જો બીજાને સાથીદાર બનાવતા તમને આવડે અને બીજાના દુઃખમાં ભાગીદાર બનતા તમને આવડે તો જગતના જીવ માત્ર સાથે મૈત્રી જમાવતા તમને કોઇ જ અટકાવી શકે તેમ નથી.
જે તમારુ નથી એ તમે છોડી દો..તમારુ જે છે એ હુ તમને આપી દઉં-ધર્મનો આ સંદેશ બહુ ઓછા જીવોને સંભળાય છે.
તમારા ઘરમાં કામ કરવા માટે નોકરને તમે રાખ્યો હોય તોય એટલો જરૂર ખ્યાલ રાખજો કે એ માણસ પહેલા છે. નોકર પછી છે ?
આટલા બધા જીવો સતત દુઃખોના ભાર નીચે કેમ જીવતા હશે ? જરૂરિયાતોને પુરી કરવાને બદલે ઇચ્છાઓને પુરી કરવાના તેઓ પ્રયત્નો કરે છે માટે !

વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧