Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

અકિલા ન્યુઝ : ગોંડલમાં આજે સાંજના સમયે કરા સાથે ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે જેના કારણે રોડ ઉપર પાણી ભરાયા છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, કોટડાસાંગાણી તાલુકામાં ગાજવીજ સાથે સાથે વરસાદ પડી રહ્યો છે. (વિડિયો : ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ

અકિલા ન્યુઝ : કચ્છના કંડલા પોર્ટ બંદર મા ભારે પવન થી ક્રેન હલક ડોલક થતી જોવા મળી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થયો છે વિડિયો : ચંદ્રેશ હિરાણી (મોટી પાનેલી)

અકિલા ન્યુઝ : કંડલા પોર્ટ પર ભારે પવન અને વરસાદના કારણે ક્રેન એકબીજા સાથે ભટકાઈ, કોઈ જાનહાની નહિ.

અકિલા ન્યુઝ : ભારે વાવાઝોડું અને વરસાદના કારણે કંડલા કસ્ટમ ઓફિસની હતાલ શું થઇ જોઈલો વિડીયો.

અકિલા ન્યુઝ : રાજકોટના રાજમાર્ગો પર નીકળી ભવ્ય શોભાયાત્રા, રાજકોટ બાગેશ્વર સેવા સમિતિ દ્વારા ભવ્ય આયોજન અનેક સામાજિક સંસ્થાઓ સાથે સામાજિક અગ્રણીઓ યાત્રામાં જોડાયા હતા. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

અકિલા ન્યુઝ : બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ અમદાવાદમાં છે, આ દરમિયાન તેમનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વાયરલ વીડિયોમાં તેઓ મોર સાથે નૃત્ય કરતાં નજરે પડે છે.