Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

આગામી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના આટકોટ પ્રવાસ ને લઈ રાજકોટ માં સી.આર પાટીલ ની અધ્યક્ષતા માં મહત્વપૂર્ણ બેઠક શરુ, સૌરાષ્ટ્ર ના તમામ હોદ્દેદારો ઉપસ્થિત. જુઓ લાઈવ દ્રશ્યો કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

આગામી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના આટકોટ પ્રવાસ ને લઈ રાજકોટ માં સી.આર પાટીલ ની અધ્યક્ષતા માં મહત્વપૂર્ણ બેઠક. જુઓ લાઈવ દ્રશ્યો કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટ સર્કિટ હાઉસ ખાતે સૌરાષ્ટ્ર ઝોન બેઠક પહેલા જ્યંતી કવાડિયા એ કરી પત્રકારો સાથે વાતચીત, વડાપ્રધાન નરેન્દ્રમોદી ના 28 તારીખ ના પ્રોગ્રામ ની બેઠક, કુવરજી બાવળીયાનું મહત્વનું નિવેદન. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

ભાજપની મીટીંગ પુર્ણ થયા બાદ પાસ આગેવાન દિનેશ બાંભણીયા પહોચ્યા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ ને મળવા, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષા માં જનરલ કેટેગરી ના ઉમેદવાર ને અન્યાય થયા ના મુદ્દાઓ પર કરશે ચર્ચા. કેમેરામેન : સંદિપ બગથરીયા , રિપોર્ટ : નિલેશ શીશાંગીયા