Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

ગીર સોમનાથ વેરાવળના ભીડીયા વિસ્તાર મા મકાનનો સ્લેબ તુટયો, 3 બાળકો સ્લેબ તુટતા કાટમાળમા દબાયેલા નજરે પડયા, ગીર સોમનાથ ના વેરાવળના ભીડીયા બંદર વિસ્તાર મા જર્જરિત મકાનનો સ્લેબ તુટતા એક 12 વર્ષ ના બાળકનુ મોત નીપજયુ છે, જ્યારે એક 7 વર્ષ નો અને એક 10 વર્ષ નો બાળક સારવાર હેઠળ છે, આ ઘટનાના સીસીટીવી કેમેરા મા કેદ થઈ હતી.

(8:38 pm IST)