Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

કંગનાએ ફિલ્‍મ ધાકડ ગીતનું ટીઝર ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કરતા ચાહકો ચોંકી ગયાઃ કંગનાનો બોલ્‍ડ અંદાજ ફેન્‍સને ગમ્‍યો

‘જનહિત મેં જારી' ફિલ્‍મને લઇ અભિનેત્રી નુસરત ટ્રોલ થઇઃ ફિલ્‍મમાં નુસરતે ભજવેલી કોન્‍ડોમ સેલ્‍સગર્લમાં રોલની દર્શકોએ ખિલ્લી ઉડાડી

ગીર સોમનાથ વેરાવળના ભીડીયા વિસ્તાર મા મકાનનો સ્લેબ તુટયો, 3 બાળકો સ્લેબ તુટતા કાટમાળમા દબાયેલા નજરે પડયા, ગીર સોમનાથ ના વેરાવળના ભીડીયા બંદર વિસ્તાર મા જર્જરિત મકાનનો સ્લેબ તુટતા એક 12 વર્ષ ના બાળકનુ મોત નીપજયુ છે, જ્યારે એક 7 વર્ષ નો અને એક 10 વર્ષ નો બાળક સારવાર હેઠળ છે, આ ઘટનાના સીસીટીવી કેમેરા મા કેદ થઈ હતી.

જામનગરમાં ચાલતી ભાગવત કથામાં રાજ નેતાઓની એન્ટ્રીથી રાજકીય ગરમાવો, રાત્રે લોકડાયરામાં ભાજપ ના નેતાઓ સાથે નરેશ પટેલ બાદ હાર્દિક પટેલની હાજરીથી વધુ એક વખત રાજકીય સમીકરણ તેજ બન્યા.

વડોદરાની ફાઇન આર્ટસ ફેકલ્ટીના વિવાદમાં હિન્દુ યુવા વાહિનીના એક કાર્યકરે પોલીસ ઈન્સપેક્ટર (PI)ની હાજરીમાં પોલીસ કર્મીને લાફા ઝીંકી દીધા, રાજકીય ગુંડાને પોલીસ મથક લઈ ગઈ અને ભાજપના નગરસેવક 10 મિનિટમાં છોડાવી ગયા.