Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

ઈંગ્‍લેન્‍ડનું ચકનાચુરઃ વેસ્‍ટ ઈન્‍ડિઝે ૧-૦થી ટેસ્‍ટ સિરીઝ જીતી લીધી

નવી દિલ્‍હીઃ સેન્‍ટ જયોર્જમાં રમાતી ત્રીજી અને છેલ્લી ટેસ્‍ટમાં વેસ્‍ટ ઈન્‍ડીઝે ઈંગ્‍લેન્‍ડને ૧૦ વિકેટથી હરાવીને સિરીઝ ૧-૦થી જીતી લીધી હતી.

છેલ્લાં ૧૮ વર્ષથી ઈંગ્‍લેન્‍ડ વેસ્‍ટ ઈન્‍ડિઝમાં સિરીઝ જીતી શકી નથી. જો કે આ સિરીઝમાં જો રૂટે કેપ્‍ટન તરીકે બે સદી ફટકારી હતી.

(2:45 pm IST)