Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

ટી-૨૦ ફોર્મેટમાં વિરાટના ૧૦૩૧૪ રનઃ ટોપ-૫માં સ્‍થાન મેળવ્‍યું

૧૦ હજારનો આંકડો પાર કરવામાં રોહીત માત્ર ૧૦૫ રન દુર

 નવી દિલ્‍હીઃ ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાની યાદીમાં ટોપ-૫માં વિરાટ પણ પહોંચી ગયો હતો. આ ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે.  વિરાટ કોહલી હવે આ ખેલાડીઓની યાદીમાં ટોપ ૫માં પોતાનું સ્‍થાન બનાવવામાં સફળ રહ્યો છે.   ય્‍ઘ્‍ગ્ના આ બેટ્‍સમેનનું નામ ૧૦૩૧૪ રન સાથે વ્‍૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ૫માં સ્‍થાને પહોંચી ગયો છે.   આ યાદીમાં મુંબઈ ઈન્‍ડિયન્‍સનો કેપ્‍ટન રોહિત શર્મા પણ પાછળ નથી.  તે ૧૦ હજારના આંકડાને સ્‍પર્શવાથી માત્ર ૧૦૫ રન દૂર છે.  ટી-૨૦ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ  ક્રિસ ગેલ - ૧૪૫૬૨, શોએબ મલિક - ૧૧૬૯૮, કિરોન પોલાર્ડ - ૧૧૪૩૦, એરોન ફિન્‍ચ - ૧૦૪૪૪,  વિરાટ કોહલી - ૧૦૩૧૪,  ડેવિડ વોર્નર - ૧૦૩૦૮ 

(2:44 pm IST)