Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ બનશે રમીઝ રાજા?

નવીદિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને કોમેન્ટેટર રમીઝ રાજા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના નવા ચેરમેન બનવા માટે તૈયાર છે. જયારે અનુભવી વહીવટકર્તા એહસાન માણીઅુે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. મણિ અને રાજા બંને વડાપ્રધાન ઈમરાન ખાનને મળ્યા હતા. એહસાન મણીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો.

(3:24 pm IST)