Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

એશિયન યુથ બોકસીંગમાં ભારતના ૬ બોકસરો ગોલ્ડ જીતવા માત્ર એક ડગલુ દુર

નવી દિલ્હી : ભારતના છ બોકસરોએ દુબઇમાં આયોજીત  એશિયન યુથ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવી લીધુ છે. જેમાં  સિમરન વર્મા (૫૨ કિલો) અને સ્નેહા (૬૬ કિગ્રા) ને વોકઓવર મળ્યું છે. તેના હરીફ કઝાકિસ્તાનના ખાવા બોલ્કોયેવા અને અનાર ટ્યુરીનબેકની ટીમમાં પોઝીટીવ આવતા બંનેને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. પ્રીતિ

(૫૭ કિગ્રા) અને પ્રીતિ દહિયા (૬૦ કિગ્રા) એ પણ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 

(3:23 pm IST)