Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કાર્તિક ઈંગ્લેન્ડમાં કોમેન્ટ્રી છોડીને આઈપીએલમાં જોડાશે

લોડઝઃ ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર અને કોલકતા નાઇટ રાઈડર્સના સ્ટાર દિનેશ કાર્તિક ચાલુ ત્રીજી ટેસ્ટ બાદ ઈંગ્લેન્ડમાં કોમેન્ટ્રી છોડીને ૧૯ સપ્ટેમ્બરથી સંયુકત આરબ અમીરાતમાં યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા તેની ફ્રેન્ચાઈઝીમાં જોડાશે.

(3:22 pm IST)