Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

ભારતની સૌથી નાની વયની ૧૪ વર્ષની બેડમીન્‍ટન ખેલાડી ઉન્‍નતિ એશિયન ગેમ્‍સમાં

મહિલા ટીમની સિંધુ અને પુરૂષોની ટીમની આગેવાની લક્ષ્ય સેન અને કિદામ્‍બી શ્રીકાંત સંભાળશે

નવી દિલ્‍હીઃ આગામી એશિયન ગેમ્‍સ માટે દેશના બેડ્‍મિન્‍ટન ફેડરેશને જે સ્‍કવોડ જાહેર કરી હતી. એમાં ૧૪ વર્ષની ઉન્‍નતિ હૂડાનો પણ સમાવેશ છે. તે એશિયન ગેમ્‍સમાં ભારતની સૌથી યુવાન વયની બેડ્‍મિન્‍ટન પ્‍લેયર બનશે.

એશિયન ગેમ્‍સ તેમજ કોમનવેલ્‍થ ગેમ્‍સમાં મહિલા ટીમની આગેવાની પી.વી. સિંધ સંભાળશે. પુરૂષોની ટીમનું નેતૃત્‍વ લક્ષ્ય સેન અને કિદામ્‍બી શ્રીકાંત સંભાળશે

(4:26 pm IST)