Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માના બબીતાજીએ ઇન્‍સ્‍ટાગ્રામ ઉપર બોલ્‍ડ વીડિયો શેર કરતા ધુમ મચી ગઇ

બિહાર પટણા માં એવી ઘટના બની જે વાયરલ થઈ ગઈ, પટણા માં એક મહીલા જ્યારે ફોન પર વાત કરતા કરતા રોડ પર ચાલી રહી હતી તે દરમિયાન તે ખુલ્લી કુંડી માં ગરકાવ થઈ ગઈ હતી, સ્થાનિક લોકો એ મહીલા ને હેમખેમ બહાર કાઢી હતી, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ

રાજકોટ મહાનગર પાલિકા ની બેદરકારી આવી સામે, કાંતા સ્ત્રી વિકાસ ગ્રુહ પાસે કુંડી ભરાતા કુંડી ખૂલ્લી મુકી ચાલતી પકડી, અનેક લોકો ના વાહનો કુંડી માં ફસાયા.

સુરેન્દ્રનગર નાં ખાટડી ગામે "માં શક્તિ" ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ની સાથે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, આમતો ડાયરામાં પૈસા ઉડાવવા સામાન્ય વાત છે, પણ આ ડાયરાના કલાકારો પર ડોલર નો વરસાદ કરવામાં આવ્યો હતો.