Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

અન્ડર-૧૯ વર્લ્ડકપઃ કાલે ભારત આયરલેન્ડ વચ્ચે સાંજે ૬:૩૦ વાગ્યાથી મેચ

જુનિયર વર્લ્ડ કપમાં ભારતની આગામી મેચ આવતીકાલે (બુધવારે) આયરલેન્ડ સામે (ભારતીય સમય મુજબ સાંજે ૬:૩૦થી) રમાશે. ભારતે રવિવારે પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને ૪૫ રનથી હરાવ્યું હતું. કેપ્ટન યશ ધૂલ અને વિકી ઓસ્તવાલ મેચવિનર હતા.

(2:54 pm IST)