Gujarati News

Gujarati News

News of Monday, 14th March 2022

પ્રેક્ષક મેદાનમાં : વિરાટ સાથે સેલ્ફી લીધી

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ મેચના બીજા દિવસની રમતની અંતિમ ક્ષણોમાં, ત્રણ ચાહકો સુરક્ષાનો ભંગ કરીને મેદાનમાં ઘૂસી ગયા હતા અને તેમાંથી એક વિરાટ કોહલી સાથે સેલ્ફી લેવામાં સફળ રહ્યો હતો.   આ પછી સુરક્ષાકર્મીઓએ તેમને બહાર કાઢ્યા હતા.

(3:32 pm IST)